તોલાઇ મજુરીના દરોની વિગત દર્શાવતુ પત્રક (તા.01.03.2020 થી અમલમા)
| અ.નાં. | જણસીનુ નામ | તોલાઇ ધારણ મુજબ લુઝ | ગાડી ઉતરાઇ દાગીને | ફેરીયા ભરાઇ ધારણ ઉપર ઠલવાઇ સાથે | ફેરીયા ઉતરાઇ સીલાઇ સાથે ગાડી ભરાઇ |
|---|---|---|---|---|---|
| 1 | આનંદ, કોઠોળ, તલ, એરંડા, રાયડો. | 20 કિગ્રા = રૂ. 00.80 | 100 કિગ્રા = રૂ..3.50 50 કિગ્રા = રૂ..2.40 |
રૂ..00.88 | 80/100 કિગ્રા = રૂ..9.90 |
| 2 | મગફળી | 15/20 કિગ્રા = રૂ. 1.38 | દાગીને રૂ.1.90 | રૂ..1.38 | દાગીને રૂ.5.75 |
| 3 | લસણ | 20/25 કિગ્રા = રૂ. 1.65 | 100 કિગ્રા = રૂ..3.50 50 કિગ્રા = રૂ..2.40 |
રૂ..1.65 | દાગીને રૂ.4.95 |
| 4 | ધાણા,જીરુ | 20 કિગ્રા = રૂ. 00.88 | 100 કિગ્રા = રૂ..3.50 50 કિગ્રા = રૂ..2.40 |
રૂ..00.88 | દાગીને રૂ..4.68 |
| 5 | કપાસ | 20 કિગ્રા = રૂ. 1.43 | 100 કિગ્રા = રૂ..1.76 | રૂ..1.43 | - |
| 5 | મરચા સુકા | 20 કિગ્રા = રૂ. 1.43 | 100 કિગ્રા = રૂ..1.76 | રૂ..1.43 | દાગીને રૂ.5.78 |
| - | કોણ આપે છે | ખરીદનાર | વેચનાર | ખરીદનાર | ખરીદનાર |
| અ.નાં. | જણસીનુ નામ | પડતર પાલો ભરાઇ, ઢગલોકરી ખાપમારી કોથળા ભરી તોલ કરી સીલાઇ કરી ગાડી ભરાઇ સહિતના | કોથળા સરાઇ |
|---|---|---|---|
| 1 | આનંદ, કોઠોળ, તલ, એરંડા, રાયડો. | 100 કિગ્રા = રૂ..23.10 80 કિગ્રા = રૂ..22.00 60 કિગ્રા = રૂ..20.90 |
80/100 કિગ્રા = રૂ..9.35 |
| 2 | મગફળી | -- | દાગીને રૂ.5.78 |
| 3 | લસણ | -- | દાગીને રૂ.5.78 |
| 4 | ધાણા,જીરુ | 60 કિગ્રા = રૂ. 20.90 | દાગીને રૂ.5.78 |
| 5 | મરચા સુકા | -- | દાગીને રૂ.5.78 |
| 5 | કપાસ | -- | સરાઈ 20 કિગ્રા = રૂા.2.70 સીધી ગાડી ભરાઈ = રૂા.2.53 પાલેથી ગાડી ભરાઈ રૂ.3.47 દુકાનેથી પ્લેટફોર્મ સરાઈ = ૨૦ કિગ્રા = રૂ.4.62 |
| અ.નાં. | જણસીનુ નામ | એકમ | તોલાઇ કાંટે ચડાવવાના કઢાઇ ના | ગાડી ઉતારાઇ | ગાડી ભરાઈ |
|---|---|---|---|---|---|
| 1 | દરેક પ્રકારના લીલા શાકભાજી | પેટીના/બાચકાના | રૂ..2.25 | રૂ..2.25 | રૂ..2.25 |
| 2 | દરેક પ્રકારના લીલા શાકભાજી | ગુણીનાકટાના 50 કિગ્રા | રૂ..3.30 રૂ..2.80 |
રૂ..3.30 રૂ..2.80 |
રૂ..3.30 રૂ..2.80 |
| 3 | ડુંગળી સુકી અને બટેટા | ગુણીનાકટાના 50 કિગ્રા | રૂ..3.30 રૂ..2.80 |
રૂ..3.30 રૂ..2.80 |
રૂ..3.30 રૂ..2.80 |
| - | કોણ આપે | ખરીદનાર | વેચનાર | ખરીદનાર | ખરીદનાર |