| અ.નાં. | ચાર્જીસના પ્રકાર | એકમ | દર રૂ. | કોણ આપે |
|---|---|---|---|---|
| A | માર્કેટ ફી | |||
| (અ) |
અનાજ બજાર વિભાગ
દરેક નિયંત્રીત ખેત જણસી |
દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૫૦ | ખરીદનાર |
| (બ) |
વિવિધ વિષયો
દરેક સુંદર શૈલી |
દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૫૦ | ખરીદનાર |
| (ક) |
ફુલ બજાર વિભાગ
દરેક પ્રકારના ફુલ |
દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૫૦ | ખરીદનાર |
| B | યુઝર્સ ચાર્જીસ | |||
| નિયંત્રણમાં ન હોય તેવી ખેત પેદાશો | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૮૦ | ખરીદનાર | |
| C | કમીશન | |||
| (અ) | અનાજ બજાર વિભાગ | |||
| ૧ | તેલીબિયાં, કપાસ | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૧.૨૫ | ખરીદનાર |
| ૨ | જીરૂ | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૧.૫૦ | ખરીદનાર |
| ૩ | અનાજ, કઠોળ, ઈસબગુલ , ધાણા | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૧.૫૦ | ખરીદનાર |
| ૪ | મરચા, ગોળ તથા લસણ | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૨.૦૦ | ખરીદનાર |
| (બ) | શાકભાજી વિભાગ | |||
| દરેક નિયંત્રિત શાકભાજી , ફળફળાદી, મસાલા તેજાના | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૭.૦૦ | ખરીદનાર | |
| (ક) | ફુલ બજાર વિભાગ | |||
| દરેક પ્રકારના ફુલ | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૫.૦૦ | ખરીદનાર | |
| (ડ) | ઘાસચારા બજાર વિભાગ | |||
| દરેક પ્રકારના લીલા/સુકા ઘાસ | દર રૂ. ૧૦૦ ની કિંમત ઉપર | ૫.૦૦ | ખરીદનાર |