વિડીઓ ગેલેરી

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટ

આજ રોજ તારીખ ૩૧.૦૩.૨૦૨૫ ના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડીગની રજા પૂરી થતાંની સાથે જ માર્કેટયાર્ડમાં વિવિધ ખેત જણસીઓ ભરેલા વાહનોની લાઈન માર્કેટયાર્ડથી અંદાજે ૧૨ કિલોમીટર દુર સુધી થઇ હતી. ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા દ્વારા શ્રીફળ વધેરીને વાહનોને માર્કેટયાર્ડમાં અંદર પ્રવેશ અપાવવાની શરૂઆત કરાવવામાં આવી હતી. માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી,ડીરેક્ટરશ્રીઓ તેમજ સ્ટાફ સતત ખડેપગે હાજર રહી આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.