આવક અંગે ની જાહેરાત
April 22nd 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૨/૦૪/૨૦૨૬ બુધવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● એરંડા તથા ચણા ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.
● ઘઉં, લસણ, મેથી, રાય/રાયડો, ધાણા, કલોંજી, વટાણા, તુવેર તથા મગફળી ની આવક આજ સાંજના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● મેથી તથા ધાણા ની આવક પાલ/દાગીના ની આવક આવવા દેવામાં આવશે.
● જીરૂ, કપાસ, સુકામરચા, સોયાબીન, જુવાર, રાજમાં, સફેદતલ, અળદ મગ, સિંગદાણા/સિંગફાડા, કાળાતલ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…