રજકા ની ઉતારાઈ
June 24th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૪/૦૬/૨૦૨૬ બુધવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
આજ હવે પછી ની રજકો ની નવી આવક ની ઉતરાઈ નીચેની વિગતે કરવાની રહેશે.
● રજકો – રજકા ની આવક ની નવી ઉતરાઈ પ્લેટફોર્મ નંબર.૧૧ માં ઉગમણી સાઈડ અડધાંમાં રજકા ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે.
તેમજ સી ટાવરમાં પડેલ રજકો તા.૨૭-૦૬-૨૦૨૬ ને શનિવાર સાંજ સુધીમાં ઉપાડી લેવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…